હેતુ વગર હેત કરનાર માત્ર હરિ જ હોય છે.---જેટલા દિવસ જીવો તેટલા દિવસ ફૂલ બની જીવો કાંટા બનીને નહી.---સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે. નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક વેબસાઇટ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ની અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ વેબસાઇટ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે,આભાર.

નવતર પ્રયોગો

💢શાળા કક્ષાએ કરી શકાય તેવા વિવિધ નવતર પ્રયોગો ની આ ફાઈલ આપને  ઉપયોગી બનશે.આ ફાઈલ ડાઉનલોડ કરવા અહી  ક્લિક કરો 

ધોરણ - ૩-૫ માટે  નિબંધ લેખન માટે એક અનોખી pdf ડાઉનલોડ કરો . 

બાળકોના વાચન અર્થ ગ્રહણ માટે એક સરસ બુકલેટ ડાઉનલોડ કરો.

...........................................................................................................................................................................

💥સફળ શાળા સંચાલનના ભાગરૂપે અહી એક પ્રયાસ કરવામાં આવેલ છે.જેમાં બાળકો થકી મોનીટરીંગ કરીને પરબ,શૌચાલય,મેદાન,વર્ગખંડ,રસોડું કે અન્ય સુવિધાઓની સફાઈ બાબતે ચોક્કસ માહિતી આપી શકાય છે.


No comments:

Post a Comment