હેતુ વગર હેત કરનાર માત્ર હરિ જ હોય છે.---જેટલા દિવસ જીવો તેટલા દિવસ ફૂલ બની જીવો કાંટા બનીને નહી.---સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે. નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક વેબસાઇટ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ની અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ વેબસાઇટ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે,આભાર.

mera vishv

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Friday, 28 December 2018

કલરવ ચિલ્ડ્રન બેંક , લક્ષ્મીપુરા(ડા.)


  કલરવ ચિલ્ડ્રન બેન્ક દ્વ્રારા જીવન કૌશલ્ય.
હેતુઓ:-           
૧. બેન્ક વ્યવહારની સમાજ મેળવે.

૨. વ્યવહારું હિસાબો કરતા થાય.

૩. ગાણિતિક પ્રક્રિયાઓની સમજ મેળવે.

૪. નીતિ,નિષ્ઠા,પ્રામાણિકતા,શિસ્ત જેવા ગુણો કેળવાય.

  બાળકોના સર્વાંગી વિકાસ માટે કલરવ ચિલ્ડ્રન બેન્ક શરૂ કરવામાં આવી.જેની સમજ બાળકોને આપવામાં આવી.ચિલ્ડ્રન બેન્કના સુચારું વહીવટ માટે બેન્ક ડીરેક્ટર,બેન્ક મેનેજર,કેશિયર અને કમિટી મેમ્બરની નિમણૂક લોકશાહી રીતે કરવામાં આવી.જરૂરી રજીસ્ટર,પાસબુક,વાઉચર,ફોર્મ શાળા કક્ષાએથી જ જાતે તૈયાર કરવામાં આવ્યા. ચિલ્ડ્રન બેન્કના નિયમો નક્કી કરવામાં આવ્યા.બાળકો જાતે જ બેન્કમાં ખાતું ખોલાવવાનું ફોર્મ ભરે,વાઉચર ભરે,પાસબુક ને સમજે,વહીવટને સમજે તે માટે એક દિવસીય તાલીમ પણ યોજવામાં આવી.

        બેન્કમાં નાણાં જમા કરાવવા,ઉપાડવા,ફોર્મ ભરવા જેવી પ્રક્રિયા દર ગુરુવારે રિશેષ દરમિયાન કરવામાં આવે છે.શાળાના શિક્ષકોના ખાતા પણ છે.બાળકોને પડતી મુશ્કેલીઓ જેવીકે,સરવાળા,બાદબાકી,ગુણાકાર,ભાગાકાર,વ્યવહારું હિસાબો,સંખ્યા ને શબ્દોમાં અને અંકોમાં લખતાં શીખે,સહી કરતાં શીખે છે.શાળામાં ચાલતી રામ દુકાન માંથી જરૂર પડ્યે પેન,પેન્સિલ,રબર લઇ શકે છે.

આપ આપની કક્ષાએ સુધારા વધારા કરી શકો અને શાળા કક્ષાએ ઉપયોગ કરી શકો એ માટે અહી ક્લિક કરો.
 

Saturday, 21 April 2018

જીવન કૌશલ્ય વર્ધન પ્રવૃત્તિઓ
જરૂરી


નમસ્કાર શિક્ષકમિત્રો...
 ઘણીવાર આપણી શાળામાં બીજી શાળામાંથી બાળકો દાખલો લઇને આવતા હોય છે,પણ અગાઉની શાળામાંથી કેટલીકવાર બાળકના દાખલા સાથે પૂરેપૂરી માહિતિ અને સાધનિક કાગળો આપવામાં આવતા નથી .તેના કારણે દાખલા કરનાર શાળાને અને બાળકના વાલીને ઘણી તકલીફો પડતી હોય છે.
આ તકલીફોના નિવારણ હેતુ અહી એક એક જ પેજ ની ફાઇલ બનાવીને મૂકવાનો પ્રયત્ન કરેલ છે.જેમાં જરૂરી માહિતિ ભરીને તે મુજબના સાધનિક કાગળો અને માહિતિ આગળની શાળાને આપશો તો કોઇ તકલીફ નહી રહે.
આ ઉપરાંત શાળામાંથી દાખલો લઇને જનાર બાળકને પોતાના યુનિક કોડના આધારે જે તે બાળકની પૂરી માહિતિ નીચે દર્શાવેલ લીંક પરથી પ્રિંટ કરીને આપવી.
યુનિક કોડ આધારે બાળકની માહિતિ 
 નીચે દેખાય છે એ જગ્યા પર જઇને બાળકનો યુનિક કોડ નાખવાનો રહેશે.ત્યારબાદ Go બટન પર ક્લિક કરવાનું રહેશે.

Friday, 16 February 2018

બ્લોગ બનાવવાની રીત

બ્‍લોગ બનાવવાની સુવિધા આપતી Googleની Blogger વિશે જાણીશું.
તો ચાલો બ્‍લોગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ.
(એક). સૌ પ્રથમ blogger પર જાઓ.
(બે). ત્યાં તમારા મેઇલ અને પાસવર્ડથી લોગીન થાઓ.
(ત્રણ). ભાષા પસંદ કરો.
(ચાર). તમારા બ્‍લોગનું શિર્ષક લખો. ગુજરાતીમાં લખવા માટે અહિં ક્લિક કરો.
(પાંચ). તમારા બ્‍લોગનું સરનામુ પસંદ કરો.
(છ). બ્‍લોગનો નમુનો પસંદ કરો.
(સાત). તમારૂં લખાણ મુકવા નવી પોસ્‍ટ પર ક્લિક કરો.
(આઠ). હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, ડિજાઇન, વગેરે પરથી ફેરફાર કરી શકશો.
તમે જોઇ રહ્યા છો તે આ બ્‍લોગ bloggerમાં બનેલો છે. તમે તમારો બ્‍લોગ બનાવો અને તમારુંURL એડ્રશ તમારા મિત્રોને જણાવી દો એટલે તે તમારા બ્લોગની મુલાકાત લેતા થાય. બ્‍લોગ પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્‍લોગ બનાવવામાં કોઇ પ્રશ્ર્ન થાય તો કોમેન્‍ટ બોક્ષમા જણાવજો મારા ખ્યાલ પ્રમાણે જવાબ આપીશ. બ્‍લોગ અંગેના કેટલાક નિયમો જાણવા અહિં ક્લિક કરો.


મેનુંબાર કેવી રીતે બનાવશો?


બ્‍લોગસ્‍પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.
 • સૌપ્રથમ ચિત્રમાં દર્શાવ્‍યા પ્રમાણે પોસ્ટિંગ પર જઇ પૃષ્ઠો સંપદિત કરો પર જાઓ.
 • હવે ચિત્રમા દર્શાવયા પ્રમાણે શીર્ષક લખો.દા. ત.અનુક્રમ
 • તેજ રીતે બીજુ પેઇજ બનાવો. આ રીતે તમારી જરુરિયાત પ્રમાણે પેઈજ બનાવો.
   
  • બ્‍લોગ ટેબ્‍સ પર ક્લિક કરો.  
 •   ડીઝાઇન પર જઇને ચિત્ર પ્રમાણે એક ગેજેટ ઉમેરો પર ક્લિક કરો. 
    
  • પૃષ્ડો પર ક્લિક કરો. 
  • ચિત્રમાં બતયવ્‍યા પ્રમાણે સાચવો પર ક્લિક કરો.
   


હવે નમુના ડિજાઇન પર જાઓ.


વિગતવાર પર જઇ મેનુંબારના ફોન્‍ટ, કલર, સાઇઝ વગેરે બદલો.

બ્લોગ કેવી રીતે બનાવશો ????


બ્લોગ કેવી રીતે બનાવશો ?

Hay! you dear, you are welcome to my blog. I will discuss here about creating a blog on blogger.com. It's very easy to make just like shutting down your eyes. Are you laughing? Or surprised to hear me? So, don't be late, let's start making your own Blog.

Step-1    At first go to blogger.com then you will get following page.

Hit the"Get started" button. Oh!! Sorry for not knowing you that you have to have a Google Account to make a blog. So, create a Google Account. If you write it into the Email post and putt the correct password what you have given for Google Account then move on.

Step-2
     You will get a new platform.”Name your blog”
 
where you have to write your Blog title  and Blog address (URL). Blog title- Your blog title will appear on your published blog, on your dashboard and your profile. Blog address- The URL you select will be used by visitors to access your blog. After putting blog address you will click the"Check Availability" link if  it show that “This blog address is available”.Otherwise you have to put another URL for availability. You will also see"Word Verification"Type the characters you see in the pictures. if it becomes successfully finished then move on for further step by clicking the continue button. Your Name and Address will be different. It seems difficult.

Step-3
   This is a template choosing step.So,choose  your perfect template from 
   "Choose a starter template".
Now it’s time to decide about the appearances of your blog. So, choose a template from the up coated canvas. You can choose template as per your own thought, about the Category. Actually which type of blog do you want to create? After finishing our template choosing we will start posting content and write articles. Click  on  “Start Blogging”.

 Step-4 
      This is your post editor.There are many links button as you see following picture.

       Let's do it.
You can post your favorite post in it which will be shown in your blog. This editor will help you to post all sorts of posting such as image,mp3,videos etc.Keep mind one important word, you could not inter your blog without entering your blog address, so, try to save it in your own memory or lose your blog.* તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી કેવી રીતે ચલાવશો ?

આના માટે તમારે સૌ પ્રથમ તમારા બ્લોગના ડેશબોર્ડ પરથી લે-આઉટ વિભાગમાં જવું પડશે. જ્યાં એડ ગેજેટ પર જી ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નવી વિન્ડો ખુલશે. ત્યાંથી HTML/JAVAScipt ની પસંદગી કરો. પસંદ કરતાં એક નવી વિન્ડો ખુલશે. તેમાં નીચે લાલ રંગ વાળુંલખાણ કોપી કરી પેસ્ટ કરો. જ્યાં ગુજરાતી લખાણ છે તે કાઢી ત્યાં તમારું મનગમતું લખાણ  ટાઈપ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ.


<style type="text/css">
.html-marquee {height:25px;width:1010px;background-color:FFFFCC;font-family:Times;font-size:12pt;color:#ffff11;font-weight:bold;border-width:0;border-style:dashed;border-color:FFFFCC;}
</style>
<marquee class="html-marquee" direction="center" behavior="scroll" scrollamount="5" >
સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર  

જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ 
ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.    કોઈ કામ માટે ભીતરનો અવાજ 
ના પાડે તો તે કામ છોડી દેજોઅન્યથા પસ્તાવવાનો વખત આવશે.   </marquee><p style="font-family:arial,sans-serif;font-size:10px;"></p>

Tuesday, 13 February 2018

EDUCATIONAL INNOVATION - 2018

દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અમારી લક્ષ્મીપુરા(ડા.) પ્રા.શાળા,તા.ખેરાલુ એ ભાગ લીધો હતો.