હેતુ વગર હેત કરનાર માત્ર હરિ જ હોય છે.---જેટલા દિવસ જીવો તેટલા દિવસ ફૂલ બની જીવો કાંટા બનીને નહી.---સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે. નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક વેબસાઇટ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ની અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ વેબસાઇટ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે,આભાર.

Saturday, 14 June 2014

CCC/CCC+ માટે DOEACC તથા C-DAC ની માન્ય સંસ્થાઓ

સરકારી કર્મચારી/અધિકારીઓ માટે CCC/CCC+ ની પરીક્ષાની કોમ્પ્યુટર તાલીમ માટે DOEACC તથા C-DAC ની માન્ય સંસ્થાઓને માન્યતા આપવા અંગે.
માન્ય કેન્દ્રની યાદી પણ શામેલ છે.
--> CLICK HERE FOR PARIPATRA & CENTRE LIST. 

No comments:

Post a Comment