હેતુ વગર હેત કરનાર માત્ર હરિ જ હોય છે.---જેટલા દિવસ જીવો તેટલા દિવસ ફૂલ બની જીવો કાંટા બનીને નહી.---સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે. નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક વેબસાઇટ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ની અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ વેબસાઇટ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે,આભાર.

Saturday 21 February 2015

micro planing



         પ્રાર્થના સભા માટે આયોજન

સોમવાર
મંગળવાર
બુધવાર
ગુરૂવાર
શુક્રવાર
પહેલો
બાળવાર્તા
અભિનય ગીત
જાણવા જેવું
કાવ્ય ગાન
આદર્શ વાચન
બીજો
સમાચાર વાચન
સુવિચાર વાચન
ઉખાણા
કોયડો
મૂક અભિનય
ત્રીજો
ભજન
પુસ્તક સમીક્ષા
વસ્તુ પરિચય
લોકગીત ગાન
બાળ નાટિકા
ચોથો
શ્લોક ગાન
ગીતા જ્ઞાન
પ્રાર્થના ગાન
દેશભક્તિ ગીત
વેશભૂષા
પાંચમો
સ્થળ પરિચય
રમત પરિચય
શીઘ્ર વક્તૃત્વ
આરોગ્ય વિષયક
વક્તવ્ય(હિંદી,અંગ્રેજી)
                                                       પ્રાર્થનાસભા ના સમયપાલન માટે આ પ્રકારનું પણ આયોજન થઇ શકે.
ગુરૂવાણી માટે આયોજન

સોમવાર
મંગળવાર
બુધવાર
ગુરૂવાર
શુક્રવાર
પહેલો
સ્વચ્છતા
નિયમિતતા
ભૂગોળ પરિચય
માર્ગવાહન વ્યવહાર
ઉત્સવ ઉજવણી
બીજો
બેટી બચાવો
સંરક્ષણ
વ્યસન મુક્તિ
સંદેશ વ્યવહાર
વ્યક્તિ વિશેષ
ત્રીજો
વાનગી
સમય આયોજન
ઉર્જા બચાવો
ખગોળ
આર્થિક આયોજન
ચોથો
વનસ્પતિ સૃષ્ટિ
વ્યવસાયકારો વિષે
ભાષા પરિચય
સુશોભન
સામાજિક રીત રિવાજો
પાંચમો
પ્રાણીસૃષ્ટિ
પુસ્તક પરિચય
સ્થાનિક સ્વરાજ્ય
કારકિર્દી માર્ગદર્શન
આધ્યાત્મિક
                     ઉત્સવ ઉજવણી આપણે જે તે ઉત્સવ ના દિવસની અનૂકૂળતા મુજબ ગોઠવવું,તે દિવસની ગુરૂવાણી આપણા આયોજન મુજબ ફેરફાર કરવી.
·         જે બાબતની રેલી હોય તેને લગતાં સૂત્રો લખેલી રાખડી,બુકમાર્ક, બનાવી શકાય.તે રાખડી ગામના વ્યક્તિઓને બાંધી કે આપી શકાય.

No comments:

Post a Comment